- સમગ્ર ગુજરાતમાં પ્રોબેશન ઓફિસર પરીક્ષાની સ્માર્ટ રણનીતિથી નવા અધતન સિલેબસ મુજબ શિક્ષણ આપનાર પ્લેટફોર્મ
સક્ષમ પ્રોબેશન ઓફિસર કોર્સ
+ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અપાયેલા નવા સિલેબસ મુજબ તૈયારી કરાવવામાં આવશે
+ ઉમેદવારોની માંગને ધ્યાનમાં રાખી સમાજશાસ્ત્ર અને સમાજ કાર્ય ગુજરાતના અનુભવી અને સર્વશ્રેષ્ઠ એજ્યુકેટર કણેત સર દ્વારા અને મનોવિજ્ઞાન વિષય માટે આ જ વિષયમાં ડોક્ટરની પદવી મેળવનાર ડો. વિજય નંદાણીયા દ્વારા શિક્ષણ આપવામાં આવશે
+ 30 દિવસની વેલીડીટી
+ જે ટોપીક GCERT આધારિત છે તે GCERT ના કન્ટેન્ટ માંથી કરાવવામાં આવશે અને જે ટોપિક GCERT માં નથી મળતા તેના માટે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી, UGC NET ના પુસ્તકોમાંથી કન્ટેન કરાવવામાં આવશે.
+ સિલેબસ મુજબ વિડિયો લેક્ચર + PDF (પ્રિન્ટ આઉટ કઢાવી શકો તે રીતે) + MCQ + મોક ટેસ્ટ નો આ કોર્સમાં સમાવિષ્ટ છે
+એપ્લિકેશન ઈન્સ્ટોલ કરતા સમયે અને વાપરતા સમયે જે માંગે તે પરમીશન આપવી પડશે, નહી તો સમસ્યા આવી શકે છે. જેની ફરિયાદ કરવી નહિ.
+આ એપ્લિકેશન પર અપલોડ કરવામાં આવતા વિડિયોની સાઈઝ અને Resolution કોઈપણ સંજોગમાં બદલી શકાશે નહી. HD કોલેટી આપતા હોવાથી સામાન્યપણે 2 કલાકના એક વિડિયોની સાઈઝ લગભગ 700MB હોય છે.
+ એપ્લિકેશન વાપરવામાં કોઈ સમસ્યા આવે તો જે તે ડિવાઈસ અથવા ઈન્ટરનેટની પેલા ચેક કરવું ત્યારબાદ સંસ્થાના હેલ્પલાઇન નંબર પર મેસેજ કરવો.
+ એપ્લિકેશનમાં આપવામાં આવતું Content ફક્ત જે તે Paid Userના અંગત વપરાશ માટે છે. જેનો બીજે ક્યાય ઉપયોગ કરતા જણાશે તો Subscription cancel કરી તેની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
+ કોર્ષ ફી કોઈ પણ સંજોગોમાં Non-Refundable રહેશે જેથી સંપૂર્ણ વિગત જાણીને જ ફી ભરવી.
+ કોર્ષમાં જોડાયા પછી કોઈ પણ સંજોગોમાં કોર્ષ બદલી શકાશે નહીં.
+ કોર્ષ એક નંબરમાંથી બીજા નંબરમાં ટ્રાન્સફર થઈ શકશે નહી. જે નંબરથી કોર્ષ લીધો છે તેમાં જ ચાલશે.
+ કોર્ષ માટેની Inquiry 7226926024 પર ફક્ત WhatsApp દ્વારા કરવી.
+ એપ્લિકેશન ફક્ત એક જ મોબાઈલમાં ચાલશે. એક મોબાલઈમાંથી લોગઆઉટ કરીને પણ બીજા મોબાઈલમાં લોગીન થશે નહી. કોઈ પણ સંજોગોમાં મોબાઈલ બદલવાની મંજૂરી નહીં મળે
+ વિડીયો માત્ર મોબાઈલ ફોન કે ટેબલેટમાં જ ખુલશે PC કે લેપટોપમાં ખુલશે નહિ જેની નોંધ લેવી.
+ કોર્સમાં તમામ શરતો વાંચી તથા ડેમો લેક્ચર્સ જોઈ અને જોડાવું, જોડાયા બાદ કોઈ પણ સંજોગોમાં ફી પરત માંગી શકાશે નહીં
+ પ્રોબેશન ઓફિસરની પરીક્ષામાં કેવી રીતે તૈયારી કરવી તેના માટે શું વાંચવું જોઈએ, શું ન વાંચવું જોઈએ તેનો પ્રોપર ટાઈમ ટેબલ હોવું જોઈએ તે કણેત સર દ્વારા આપને શીખાળવામાં આવશે.