- સમગ્ર ગુજરાતમાં GPSC વહિવટી અધિકારી પરીક્ષાની સ્માર્ટ રણનીતિથી નવા અધતન સિલેબસ મુજબ શિક્ષણ આપનાર પ્લેટફોર્મ
GPSC વહિવટી અધિકારી કોર્સ
+ GPSC દ્વારા અપાયેલા નવા સિલેબસ મુજબ તૈયારી કરાવવામાં આવશે
+ ઉમેદવારોની માંગને ધ્યાનમાં રાખી ગુજરાતના અનુભવી અને સર્વશ્રેષ્ઠ એજ્યુકેટર કણેત સર દ્વારા શિક્ષણ આપવામાં આવશે
+ 30 દિવસની વેલીડીટી
+ તેના માટે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી, UGC NET ના પુસ્તકોમાંથી કન્ટેન કરાવવામાં આવશે.
+ સિલેબસ મુજબ વિડિયો લેક્ચર + PDF (પ્રિન્ટ આઉટ કઢાવી શકો તે રીતે) + MCQ + મોક ટેસ્ટ નો આ કોર્સમાં સમાવિષ્ટ છે
+એપ્લિકેશન ઈન્સ્ટોલ કરતા સમયે અને વાપરતા સમયે જે માંગે તે પરમીશન આપવી પડશે, નહી તો સમસ્યા આવી શકે છે. જેની ફરિયાદ કરવી નહિ.
+આ એપ્લિકેશન પર અપલોડ કરવામાં આવતા વિડિયોની સાઈઝ અને Resolution કોઈપણ સંજોગમાં બદલી શકાશે નહી. HD કોલેટી આપતા હોવાથી સામાન્યપણે 2 કલાકના એક વિડિયોની સાઈઝ લગભગ 700MB હોય છે.
+ એપ્લિકેશન વાપરવામાં કોઈ સમસ્યા આવે તો જે તે ડિવાઈસ અથવા ઈન્ટરનેટની પેલા ચેક કરવું ત્યારબાદ સંસ્થાના હેલ્પલાઇન નંબર પર મેસેજ કરવો.
+ એપ્લિકેશનમાં આપવામાં આવતું Content ફક્ત જે તે Paid Userના અંગત વપરાશ માટે છે. જેનો બીજે ક્યાય ઉપયોગ કરતા જણાશે તો Subscription cancel કરી તેની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
+ કોર્ષ ફી કોઈ પણ સંજોગોમાં Non-Refundable રહેશે જેથી સંપૂર્ણ વિગત જાણીને જ ફી ભરવી.
+ કોર્ષમાં જોડાયા પછી કોઈ પણ સંજોગોમાં કોર્ષ બદલી શકાશે નહીં.
+ કોર્ષ એક નંબરમાંથી બીજા નંબરમાં ટ્રાન્સફર થઈ શકશે નહી. જે નંબરથી કોર્ષ લીધો છે તેમાં જ ચાલશે.
+ કોર્ષ માટેની Inquiry 7226926024 પર ફક્ત WhatsApp દ્વારા કરવી.
+ એપ્લિકેશન ફક્ત એક જ મોબાઈલમાં ચાલશે. એક મોબાલઈમાંથી લોગઆઉટ કરીને પણ બીજા મોબાઈલમાં લોગીન થશે નહી. કોઈ પણ સંજોગોમાં મોબાઈલ બદલવાની મંજૂરી નહીં મળે
+ વિડીયો માત્ર મોબાઈલ ફોન કે ટેબલેટમાં જ ખુલશે PC કે લેપટોપમાં ખુલશે નહિ જેની નોંધ લેવી.
+ કોર્સમાં તમામ શરતો વાંચી તથા ડેમો લેક્ચર્સ જોઈ અને જોડાવું, જોડાયા બાદ કોઈ પણ સંજોગોમાં ફી પરત માંગી શકાશે નહીં
+ GPSC વહિવટી અધિકારી પરીક્ષામાં કેવી રીતે તૈયારી કરવી તેના માટે શું વાંચવું જોઈએ, શું ન વાંચવું જોઈએ તેનો પ્રોપર ટાઈમ ટેબલ હોવું જોઈએ તે કણેત સર દ્વારા આપને શીખાળવામાં આવશે.